ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૨
૨૦૦૨
| ઉંદરથર | કેશુભાઈ દેસાઈ |
| ક્ષણાર્ધ | તલકશી પરમાર |
| ઝાળ | હસમુખ વાઘેલા |
| ડૂબકી | અજિત સરૈયા |
| ઢાલ કાચબો | નાઝિર મનસૂરી |
| દૃષ્ટિકોણ | પ્રીતમ લખલાણી |
| પંચવાયકા | હિમાંશી શેલત |
| પાનખરની કૂંપળ | જયંત મહેતા |
| પ્ર-પંચતંત્ર | પ્રાણજીવન મહેતા |
| ૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. હિમાંશી શેલત |
| મૂંઝારો | દલપત ચૌહાણ |
| રાની બિલાડો | મોના પાત્રાવાલા |
| રિટર્ન ટિકિટ | સુધીર દલાલ |
| વિલોપન | ભી. ન. વણકર |
| સરકારી ગાય | રચના નાગરિક |
| સાંજનો સમય | હિમાંશી શેલત |
| હેલો, સૂર્યા | હરીશ નાગ્રેચા |