ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર

૪. ખ. ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર

એડનવાલા, મૃદુલા
શીર્ષક : ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા અને રૂપતંત્રીય સ્વરૂપનું વિશ્લેષણ
(અંગ્રેજી), સ્ટેટ યુનિ. ઓફ ન્યૂયૉર્ક એટ બફેલો, ૧૯૬૫

પટેલ, ગોકળભાઈ ધર્મદાસ, ૧૯૦૪
શીર્ષક : ગુજરાતીનો સ્વરભાર અને ગુજરાતી શબ્દોના વિકાસમાં એની અસર
મુંબઈ, ૧૯૪૧, પ્રકા. ‘સ્વરભાર અને તેનો વ્યાપાર’ ૧૯૫૦, પૃ. ૧૬+૨૯૨

મેઝર, મેહરુ એમ.
શીર્ષક : પારસી, ગુજરાતી અને અંગ્રેજીનું ધ્વનિવિજ્ઞાન અને ધ્વનિ ઘટકવિજ્ઞાન.
(અંગ્રેજી), નાગપુર, ૧૯૮૦

મોદી, ભારતી વિનોદ, ૧૯૩૨
શીર્ષક : ગુજરાતીની ધ્વનિવ્યવસ્થાના કેટલાક પ્રશ્નો.
(અંગ્રેજી), એમ. એસ. યુનિ. ૧૯૮૩-૮૪