ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કેફિયત - મુલાકાત વગેરે
અજય સોની - મારી ભીતરનું રણ મને લખાવે છે, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૬૬ - ૯
અતુલ ડોડિયા - નૌશિલ મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૮૪ - ૧૧૦
અમિત ખરસાણી (ગુજરાતી કેલિગ્રાફીના શૃંગ ) - નિસર્ગ આહીર, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૮, ૪૨ - ૫૮
અરુણા જાડેજા - અનુવાદ : નિજના ગૌણત્વનું ભાન, પરબ, માર્ચ, ૨૦૨૦, ૪૪ - ૫૧
‘અંતરનો અપરાધી’હું અને જશવંત ઠાકર - સુભાષ શાહ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૨૩ - ૫
એક અનુસર્જકની વૈવિધ્યપૂર્ણ અનુસર્જન યાત્રા - હર્ષદ મ. દવે, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૬૧ - ૫
કમલ વોરા - આરાધના ભટ્ટ, નવનીતસમર્પણ, જૂન, ૨૦૧૭, ૪૩ - ૫૦
કિરીટ દવે - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૬, ૧૫ - ૭
કે. જી. સુબ્રમણ્યમ સાથેના મારા સંસ્મરણો - હારૂન ખીમાણી, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૩૩ - ૭
કૌમુદી મુનશી - ગીતા માણેક, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૭૩ - ૮૪
ગુલામ મોહમ્મદ શેખ - જયદેવ શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૪૦ - ૬૬
- રાધેશ્યામ શર્મા, પરબ, જાન્યુ, ૨૦૨૦, ૬૭ - ૭૭
ચંદ્રકાન્ત ટોપીવાળા - ચિનુ મોદી, રમેશ ર. દવે, એતદ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૫૦ - ૮
ચંદુ મહેસાનવી - કિરીટ દવે, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૬, ૧૨ - ૫
ચિનુ મોદી - કનૈયાલાલ ભટ્ટ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૪૨ - ૫૨
- જિતેન્દ્ર મેકવાન, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૭, ૧૮ - ૩૧
- ભરત એ. કાનાબાર, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૭, ૩૭ - ૪૦
(ધ્રુપદ ગાયક) ચિંતન ઉપાધ્યાય - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૭૬ - ૮૨
જયંત પાઠક - સતીશ ડણાક, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૮, ૯ - ૧૭
જયેન્દ્ર શેખડીવાળા - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૭, ૬૧ - ૭૦
જોરાવરસિંહ જાદવ - મારી સંશોધન યાત્રા, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૧૦૯ - ૨૫
(ચિત્રકાર) જ્યોતિ ભટ્ટ - નિસર્ગ આહિર, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૩ - ૪૩
દક્ષાબહેન પટ્ટણી - સંધ્યા ભટ્ટ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૫૫ - ૬૪
દક્ષા વ્યાસ - સંધ્યા ભટ્ટ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૩૭ - ૪૪
દર્શના ધોળકિયા - મારી સંશોધનયાત્રા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૨૭ - ૯
(શિલ્પકાર) દેવાંગ વ્યાસ - નિસર્ગ આહિર, શબ્દસર, ડિસે, ૨૦૧૬, ૪૦ - ૨
નગીનદાસ સંઘવી - બકુલ ટેલર, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૧૪૩ - ૫૦
નટુ મિસ્ત્રી - નિસર્ગ આહિર, શબ્દસર, જૂન, ૨૦૧૬, ૨૨ - ૬
નટુભાઇ પરમાર - બિંદુ કડવે, હયાતી, જૂન, ૨૦૧૮, ૩૭ - ૪૩
પ્રવીણ દરજી - નિબંધ અને હું, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૯, ૨૬ - ૭
- રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકાર વક્તવ્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૧૯ - ૨૩
- હર્ષવદન મકવાણા, તાદર્થ્ય, મે, ૨૦૧૬, ૪૩ - ૯
પ્રવીણસિંહ ચાવડા - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૯, ૩૦ - ૪૦
બહેચરભાઈ પટેલ - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૬, ૫ - ૮
બાબુ સુથાર - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, ફેબ્રુ, ૨૦૧૯, ૩૦ - ૮
(સ્થપતિ) બાલકૃષ્ણ દોશી - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૨૯ - ૩૮
- નિસર્ગ આહિર, શબ્દસર, જુલાઇ, ૨૦૧૬, ૧૬ - ૩૬
ભગવતીકુમાર શર્મા - કનૈયાલાલ ભટ્ટ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૫૪ - ૬૫
ભીખુદાન ગઢવી - રાજુ દવે, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૮, ૪૪ - ૫૪
ભોગીલાલ સાંડેસરા - સુધા પંડ્યા, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૮, ૧૮ - ૨૪
મધુ કોઠારી - કાવ્ય સર્જનની ભીતરમાં, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૬, ૩૦ - ૨
મધુ રાય - કનૈયાલાલ ભટ્ટ, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૬૫ - ૭૨
(ચિત્રકાર) મનીષ ચાવડા - નિસર્ગ આહિર, શબ્દસર, જાન્યુ, ૨૦૧૬, ૨૬ - ૩૨
મનોજ રાવલ - વચન સે હૈ જગ વિસ્તારા, વકતાઓના સંસ્મરણો, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૬૨ - ૯
મનોહર ત્રિવેદી - વાર્તાકાર દેવહૂમા છે ? હશે, છે, હોવો જોઈએ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૫૦ - ૩
(પિઠોરા ચિત્રકાર) માનસિંહ રાઠવા - અરુણ વાઘેલા, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૬, ૭૪ - ૮
મારી અનુવાદ યાત્રા - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૩૬ - ૭
માય ડિયર જયુ - ઘનશ્યામસિંહ રાઠોડ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૭૮ - ૮૨
‘મોટી બા’ વિશે થોડી વાત - યોગેશ જોશી, શબ્દસર, નવે, ૨૦૨૦, ૩૫ - ૭
યશવંત મહેતા - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૬, ૮ - ૧૧
રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકાર વક્તવ્ય) , બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૧૭ - ૯
રતિલાલ બોરીસાગર - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૯, ૪૭ - ૫૮
રસીલા કડીઆ - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૭, ૮ - ૧૧
રાજેન્દ્ર શુકલ - કનૈયાલાલ ભટ્ટ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૭, ૪૮ - ૫૯
લતા હિરાણી - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૮, ૯ - ૧૨
વિનોદ જોશી - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૬, ૪૩ - ૫૦
- (સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા નિમિત્તે) , ભદ્રાયુ વછરાજાની, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૫૨ - ૬૭
(કલાકાર) વિપુલ પ્રજાપતિ - નિસર્ગ આહિર, શબ્દસર, મે, ૨૦૧૬, ૨૮ - ૩૧
વિવેક દેસાઇ - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૬, ૩૩ - ૪૦
- નિસર્ગ આહિર, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૧૪ - ૮
વિષ્ણુ પંડ્યા - આરાધના ભટ્ટ, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૯૧ - ૭ , એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૬૮ - ૭૧
વીનેશ અંતાણી : ધાડ નવલકથાની પ્રસ્તાવના, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૭, ૬૩ - ૭
વૃંદાવન સોલંકી - મારી પાત્રસૃષ્ટિ, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૯૮ - ૧૧૮
શરીફા વીજળીવાળા - ‘વિભાજનની વ્યથા’ને અકાદમી એવોર્ડનું સ્વીકાર વક્તવ્ય, પરબ, માર્ચ, ૨૦૧૯, ૫૬ - ૯
શિરીષ પંચાલ - શરીફા વીજળીવાળા, પરબ, નવે, ૨૦૧૮, ૬૪ - ૭૩, ડિસે, ૨૦૧૮, ૩૭ - ૪૯
શિવકુમાર જોષી - વિનોદ અધ્વર્યુ, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૮, ૨૫ - ૩૧
સરૂપ ધ્રુવ - સંધ્યા ભટ્ટ, પરબ, નવે, ૨૦૧૯, ૫૦ - ૬૨
સરોજ પાઠક - રવીન્દ્ર ઠાકોર, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૮, ૪૧ - ૬
સંધ્યા ભટ્ટ - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૯, ૬ - ૮
સિતાંશુ યશશ્ર્વન્દ્ર - અશ્વત્થામા આજે પણ જીવે છે અને આજે પણ હણાય છે, લિપ્યંતર, ભીમજી ખાચરિયા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૮ - ૪૬
- આરાધના ભટ્ટ, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૭૫ - ૮૭
- સેજલ શાહ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૨૦ - ૩૩
સુભાષ ભટ્ટ - દીપક દોશી, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૬, ૨૯ - ૩૬
સુમન શાહ - લેખન બાબતે મને આટલી ચટ કેમ છે ?, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૭૦ - ૪
સુરેશ જોષી - સુમન શાહ, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૮, ૩૨ - ૪૦
સુવર્ણા રાય - ચંદ્રિકા એમ. ગૌસ્વામી, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૮, ૪૭ - ૫૦
હરીશ વટાવવાળા - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૬, ૫ - ૯