ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતસાગર


અજિતસાગર [ ] જૈન સાધુ. ‘નેમિનાથ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી : ૨.
[શ્ર. ત્રિ.]