Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરરત્ન સૂરિ
Language
Watch
View source
અમરરત્ન(સૂરિ)
[ ] : ૬૮ કડીના ‘ચતુ:પર્વીકુલક’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કા.શા.]
←
અમરબાઈ
અમરરત્ન_સૂરિ_શિષ્ય
→