ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદો


આણંદો : પદોના કર્તા. જુઓ આનંદ.

સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[શ્ર.ત્રિ.]