ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ-૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search


આનંદ-૬ [ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ શ્રાવક. પિતા જેઠમલ. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી-ગુણરત્નમાલ’ (ર. ઈ.૧૮૪૬)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કુ.દે.]