ઇન્દ્ર : ઇન્દ્ર : આ નામે ૧૦ કડીની ‘કૃષ્ણમહારાજ/કૃષ્ણવાસુદેવની સઝાય’ (મુ.) મળે છે તે કયા ઇન્દ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.