ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્રજી ઋષિ


ઇન્દ્રજી (ઋષિ) [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક્રવર્તીની સઝાય’ (મુ.)ના કર્તા.

કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.
[ચિ.ત્રિ.]