zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્ધવદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદ્ધવદાસ-૨ [ઈ.૧૫૯૨માં હયાત] : ‘વિષ્ણુસહસ્રનામ’ના પદ્યાનુવાદ (ર.ઈ.૧૫૯૨)ના કર્તા.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧ - ૨;  ૨. ગૂહાયાદી.

[ર.સો.]