ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમકલશ


ક્ષેમકલશ [ ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તની ચોપાઈ’ - (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, કારતક સુદ ૩, બુધવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[શ્ર.ત્રિ.]