zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકપ્રભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકપ્રભ [ઈ.૧૬૦૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીના ‘દશાવિધયતિધર્મ-ગીત’ (૨. ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, અસાડ સુદ શુભ દિવસ)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]