ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણચંદ્ર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણચંદ્ર-૨ [ઈ.૧૫૯૩માં હયાત] : જૈન સાધુ. દેવચંદ્રના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૫૯૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [હ.યા.]