ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાનો [ઈ.૧૭૫૪ સુધીમાં] : “માંકણ માઠાં” એ શબ્દોથી શરૂ થતી કૃતિ (લે. ઈ.૧૭૫૪)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.સો.]