ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ-૧


કાશીદાસ-૧ [ઈ.૧૭૬૪ સુધીમાં] : સુરચંદપુત્ર. ‘વૈતરણીનું આખ્યાન’ (લે.ઈ.૧૭૬૪)ના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[ચ.શે.]