zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિવિજય-૫ [               ]: જૈન સાધુ. રુચિપ્રમોદના શિષ્ય. ૨ ઢાળ ને ૪૧ કડીની દુહાદેશીબદ્ધ ‘સમકિત ઉપર શ્રેણિક રાજાની સઝાય’ (મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાસ્તસંગ્રહ.[ર.સો.]