ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણ-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : જાદવસુત. ‘રુકમાંગદનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]