zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેલૈયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેલૈયો [               ]: કેટલાંક પદોના કર્તા, જેમાંનું ૭ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે.

કૃતિ : પ્રાકાસુધા:૨.

સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]