ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેવલવિજય


કેવલવિજય [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘શય્યા-સઝાય’ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]