ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવદાસ-૫


કેશવદાસ-૫ [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજી વિઠ્ઠલનાથજીના પુત્રોના ભક્તકવિઓમાંના એક.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[શ્ર.ત્રિ.]