< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ક્હાનડ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.
ક્હાનડદાસ [ ]: કેટલાંક પદોના કર્તા.
સંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]