Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમ મુનિ-૩
Language
Watch
View source
ખીમ(મુનિ)-૩
[ ]: જૈન સાધુ. ઉપાધ્યાય કાનમુનિના શિષ્ય. ૫. ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).
[શ્ર.ત્રિ.]
←
ખીમ_સ્વામી-૨
ખીમચંદ
→