Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલદાસ-૧
Language
Watch
View source
ખુશાલદાસ-૧
[ઈ.૧૭૨૭માં હયાત] : જૈન સાધુ. ‘પદ્મ-પુરાણ’ (ર.ઈ.૧૭૨૭) નામક દિગંબર જૈન કથાના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]
←
ખુશાલ-મુનિ
ખુશાલચંદ-૨
→