Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમવિજય-૧
Language
Watch
View source
ખેમવિજય-૧
[ઈ.૧૭૮૩માં હયાત] : જૈન કવિ. ‘અષાઢભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[ર.સો.]
←
ખેમરાજ_ગણિ
ખેમવિજય-૨_ક્ષેમવિજય
→