ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગવરીદાસ


ગવરીદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]