ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણશેખર


ગુણશેખર: [ ] જૈન સાધુ. ૫ કડીની ‘અમરસાગરસૂરિ-ભાસ’ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.
[શ્ર.ત્રિ.]