< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગોકુલનાથજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી અને ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]