ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગોકુલ-૧ [ઈ.૧૭૧૦માં હયાત] : ૧૩ કડીની ‘પ્રેમ-ગીતા’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.

સંદર્ભ : ફૉહનામાવલિ.
[કી.જો.]