ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોકુલદાસ  : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો’ (મુ.), દાણલીલાના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ, સં. ૧૯૩૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]