Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોધો-ગોવર્ધન
Language
Watch
View source
ગોધો/ગોવર્ધન
[ ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘રતનસીઋષિની ભાસ’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[શ્ર.ત્રિ.]
←
ગોદડદાસ
ગોનુ
→