< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગોવર્ધન-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : જૈન. ૩૭ કડીની ‘સ્થૂલિભદ્રમદનયુદ્ધ’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]