< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગોવર્ધન-૪ [ઈ.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (ર.ઈ.૧૮૨૫)ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા.]