< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગોવર્ધન(સૂરિ)-૬ [ ]: જૈન સાધુ. ‘તીર્થમાલા-નમસ્કાર’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]}}