Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રસાગર
Language
Watch
View source
ચંદ્રસાગર
[ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]
←
ચંદ્રવિજય_ગણિ-૪
‘ચંદ્રહાસાખ્યાન’
→