ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રોદય


ચારિત્રોદય [               ]: જૈન સાધુ. મુનિરાજ  ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા.

સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા.
[શ્ર.ત્રિ.]