< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
છેલડી(બાવો) [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે.
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.[કી.જો.]