ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવર્ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનવર્ધન [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કુશલવર્ધન (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્ત્રોત’ના કર્તા. કૃતિ હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]