ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસમુદ્ર-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જ્ઞાનસમુદ્ર-૧ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈનસાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૭)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[કી.જો.]