ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગવલ્લભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગવલ્લભ [               ]: તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિના શિષ્ય. ૧૬ કડીની ‘હિતશિક્ષોપદેશની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ). ૨. સસંપમાહાત્મ્ય;[શ્ર.ત્રિ.]