ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયનિધાન


જયનિધાન : આ નામે ૪૨ કડીનો ‘નેમિ-ફાગ’ નોંધાયેલ છે તે કયા જયનિધાન છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
[ર.ર.દ.]