ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવર્ધન


જયવર્ધન [               ]: જૈન સાધુ. ‘ધન્ના-રાસ’ના કર્તા.

સંદર્ભ : દેસુરાસમાળા.
[કી.જો.]