ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરુચિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જયરુચિ [               ]: જૈન સાધુ. ‘જીવને ઉપદેશની સઝાય’ના કર્તા.

સંદર્ભ : દેસુરાસમાળા.
[કી.જો.]