ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનતિલક-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જિનતિલક-૧ [               ]: તપગચ્છ-રત્નકારગચ્છના જૈન સાધુ. હેમચંદ્રના શિષ્ય. ૩૭ કડીની ‘ચૈત્યપરિપાટી’ના કર્તા.

સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, સં. મુનિશ્રી દર્શન વિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. ઐરાસંગ્રહ : ૩.
[કી.જો.]