Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનદત્ત સૂરિ-૧
Language
Watch
View source
જિનદત્ત(સૂરિ)-૧
[ઈ.૧૬૬૯માં હયાત]: જૈનસાધુ. ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૨.
[શ્ર.ત્રિ.]
←
જિનતિલક-૨
જિનદત્ત_ઋષિ-૨
→