ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસોમ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જિનસોમ-૧ [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. ‘સ્નાત્રવિધિ’ (ર.ઈ.૧૭૨૫) એ ગદ્યકૃતિના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[ચ.શે.]