ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જૈત કવિ


જૈત(કવિ) [               ]: ‘શીલ-રાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી : ૧.
[કી.જો.]