ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જૈનચંદ


જૈનચંદ [               ]: ખરતરગચ્છ સાધુ કે શ્રાવક તે નિશ્ચિત થતું નથી. કદાચ ‘જિનચંદ’નું ભૂલથી ‘જૈનચંદ’ પણ થયું હોય. એમની ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ એ કૃતિ નોંધાયેલી મળે છે.

સંદર્ભ : જૈનગૂકવિઓ : ૩(૧).
[ચ.શે.]