ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/ઝાલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઝાલો [ઈ.૧૪૬૮ સુધીમાં] : જૈન ૨૦/૨૧ કડીના ‘સિદ્ધચક્ર ગીત/શ્રીપાલ-ચોપાઈ’ (લે.ઈ.૧૪૬૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]