ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તલકસી આચાર્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


તલકસી(આચાર્ય) [               ]: જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]