ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તારાચંદ


તારાચંદ : આ નામે ‘સાતસતી-સઝાય’ મળે છે તારાચંદ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકતું નથી.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]